પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી નું નિવેદન narendramodi paperleak news education [CGKhMEUpFwy]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકની ઘટનાઓ અંગે ગંભીરતા દાખવતા જણાવ્યું છે કે આ કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અત્યંત પીડાજનક બાબત છે. સરકાર દ્વારા ગુનેગારોને જેલ ભેગા કરવામાં આવ્યા છે અને ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે માટે ઝડપથી પરીક્ષાઓ યોજી પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પેપર લીક જેવા ગુનાઓ સામે કડક સજાની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટેનું નવું બિલ આગામી સંસદ સત્રમાં રજૂ કરીને પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.#NewsUpdate #viralreelsシ #viralvideos #BreakingNews #NarendraModi #paperleak #StudentSafety NewsUpdate viralreels viralvideos BreakingNews NarendraModi paperleak StudentSafety