Pet cremation | dog last rituals | pet parents | AMC | CNCD | Ahmedabad [OAZQqVwcDzr]

વિદાય પણ સન્માનજનક... વહાલસોયા પાલતુ પ્રાણીની વિદાયના કઠિન સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો CNCD વિભાગ એક મોટો આશરો બન્યો છે. ભાવનગરના શ્રી યોગેશભાઈ ધોળકિયાએ તેમની ૯ વર્ષની લેબ્રાડોર 'જિમ્મી' માટે AMC ની Pet Cremation Service નો લાભ લીધો અને સંવેદનશીલ વ્યવસ્થા બદલ CNCD વિભાગનો આભાર માન્યો. માત્ર અમદાવાદ જ નહીં, અન્ય શહેરોના પશુપ્રેમીઓ માટે પણ આ સેવા એક વિશ્વસનીય સહારો બની રહી છે. #CNCD #AMC #dogcrematorium #petdog #doglastrituals